About Us

images

About Bill Back Future

પાર્ટ - ૧
નિજનામ શોપીંગ પ્રાઇવેટ લિમિટેડ
કંપની ની સ્થાપના  FEB - 2020
(var ૧.૦ dated ૦૧/૦૮/૨૩)
last up date 1/08/24
બજાર - ખેરગામ તા ખેરગામ , ડીસ - નવસારી ,ગુજરાત ઇન્ડિયા.૩૯૬૦૪૦
મોબાઈલ નંબર - ૭૦૪૧૦૮૯૬૫૪
મેઈલ એડ્રેસ -  nsplcfob.220bbf@gmail.com
કોન્સેપ્ટ - "બિલ બેક ફયૂચર
(૧)  કંપની ની પ્રથમ પ્રોડક્ટ રૂ ની દિવેટ છે.
(૨) આલકલાઈન વોટર સ્ટોન  
(૩) રોસ્ટેડ ચણા
(૪) LED લેમ્પ
(૫) બોલ પેન
(૬) કેવડા વોટર
        આ  કંપનીમા જીવન જરૂરિયાત ના સામાન નું  ઉત્પાદન કરવામાં આવે છે . જે  પ્રોડક્ટ નું માર્કેટ માં ટ્રેડિંગ થાય છે  ,   ટ્રેડિંગ ,  હોલસેલ અને રીતેલિંગ  દ્વારા કરવામાં   આવે છે , તેમજ  અન્ય કંપનીઓ ના  સામાન નું પણ ટ્રેડિંગ , હોલસેલ અને રીતેલિંગ દ્વારા કરવામાં આવે છે.
        આમ રિટેલિંગ અને હોલસેલ મા પ્રોડક્ટ નું માર્કેટિંગ  ડાયરેક્ટ સેલિગના ,મલ્ટિલેવલ માર્કેટિંગ ના નેટવર્ક  દ્વારા  ટ્રેડિંગ કરવામાં આવે છે,
     આપની કંપની પ્રોડક્ટ આધારિત છે , આ નેટવર્ક સરકાર શ્રી નો કાયદો 23/JUN/ 2023 મુજબ મલ્ટી  લેવલ  માર્કેટિંગ નાં ડાયરેક્ટ સેલિગ  ની મેત્રિક્સ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે (12)       
        આમ NSPL કંપની ,    જીવન જરૂરીયાત ના પ્રોડક્ટ નું મેનુફેકચર કરી , પ્રોડકટ નું માર્કેટિંગ  અથવા અન્ય કંપનીઓના   પ્રોડક્ટ  નું  માર્કેટિંગ ડાયરેક્ટ સેલિગના , મલ્ટિલેવલ માર્કેટિંગ ના નેટવર્ક  દ્વારા ટ્રેડિંગ તેમજ ગ્રાહકે કરેલ પ્રોડક્ટ ખરીદી  ના આધારે , ખર્ચાની લિમિટ મળે છે. આ લિમિટ મુજબ  આપેલ  ખર્ચાની યાદી  નું ખર્ચાઓ નાં બિલો નાં નેટવર્ક થી રિસાયકલ કરી  , ખર્ચાઓ નાં બિલ ને બચત માં ફેરવવા માટે ની સર્વિસ આપવામાં આવે છે .
     આ કંપની નો પ્રોજેક્ટ , બિલ બેક ફીચર અથવા ફીચર ઓફ બિલ એટલે કે  આપેલ ખર્ચાની યાદી મુજબ  , ખર્ચના બિલો નું  રિસાયકલ કરી ખર્ચના બિલો ની  બચત કેવી રીતે થાય તેની માહિતી.     
      આમ જે તે ખર્ચ બિલ નું ૫*૫   (કે  ૫*૬ કે ૫*૭) નું મેટ્રિક્સ નેટવર્ક પૂર્ણ થાય છે  ત્તિયારે ખર્ચ બિલ ની બચત અને પ્રોડક્ટ ના રૂપિયા જનરેટ થાય છે,(12)
          આમ  આ કંપની પ્રોડક્ટ બેજ કંપની છે, જેમાં જ્યારે   જયારે લેવલ બદલાઈ અથવા જેતે લેવલ પૂર્ણ થાય તિયાંરે  તિયાંરે    સિસ્ટમ દ્વારા પ્રોડક્ટ ના રૂપિયા જનરેટ થાય છે , તેમજ  જે તે ખર્ચના બિલ ના રૂપિયા જનરેટ  થાય છે. જે તે ખર્ચના બિલ ના રૂપિયાને સિસ્ટમ દ્વારા  ખર્ચ બિલ બચત તરીકે,   બેંક મા જમાં થાય છે.
      જનરેટ થયેલ પ્રોડક્ટ ના   રૂપિયા માંથી પ્રોડક્ટ લેવાની હોય છે ,
    જે તે લેવલ પૂર્ણ થાય પછી જ  , લેવલ ઈમેજ પરથી  પ્રોડક્ટ પસંદ કરી રીકવેસ્ત મોકલી મંગાવી શકાય છે જે કુરિયર મારફતે ફ્રી કુરિયર ચાર્જ થી હોમ ડિલિવરી થાય છે
         આ સિસ્ટમમાં કુલ  પાંચ (કે છ કે સાત લેવલ છે) , જે તે  બિલ નું  જે તે લેવલ કમ્પ્લેટ થયા બાદ જ, જે તે લેવલનો , લેવલ ઈમેજ માંથી તે લેવલનો પ્રોડક્ટ પસંદ કરવાની હોઈ છે. દરેક લેવલ પર કેટલા રૂ. ની ખરીદી કરવાની હોઈ છે  જેના માટે   કોષ્ટક નીચે બતાવેલ છે. આપે ફીડ કરેલા દરેક બિલ નું પાંચ , (છ  કે  સાત) લેવલ તમારા સહકાર થી જ પૂર્ણ થશે.
           આમ આ સિસ્ટમમાં  પાંચ રીતે પ્રવેશ કરી શકાય છે,
(૧) કંપની ની શોપ અનોખી શોપી માંથી હોલસેલ અથવા રિટેલ દ્વારા સામાન ખરીદી
(૨) ઓન લાઇન ,  કંપની ની શોપ અનોખી શોપી માંથી હોલસેલ અથવા રિટેલ દ્વારા સામાન ખરીદી , હાલ ઓન લાઈન વિકલ્પ બંધ છે.
(૩) ફિલ્ડ માં ફરતા અનોખી શોપી   નાં સેલ્સમેન દ્વારા ખરીદી.
(૪) તમારી મરજી હોઈ તો  જ  RCM કંજુમર પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ માંથી  ખરીદી કરીને. જેના માટે કોઈપણ પ્રકારનું દબાણ નથી.
(૫)  નીચે જણાવેલ ખર્ચ ની  યાદી ના રેડીમેડ બિલના ખર્ચબિલ દીઠ  ૨ રૂ. સર્વિસ ચાર્જ ભરીને ખર્ચના બિલ ની બચત કરી શકાય છે ,દરેક બિલ નું રજિસ્ટ્રેશન ફ્રી છે ,આ વિકલ્પ માં ખર્ચ બિલ ની લિમિટ ૧૦ રૂ. થી ૫૦૦૦ રૂ. સુધીની છે. હાલ ૨ રૂ. સર્વિસ ચાર્જ ભરવાનો  વિકલ્પ શરૂ કર્યો નથી. ૨ રૂ ઓન લાઇન ભરવા  માટે   આપેલ બેંક નાં ખાતામાં ભરવા તેમજ  ખાતા નો QR CODE પણ આપવામાં આવશે.
              ઉપર નાં ચારે વિકલ્પો માં ૨ રૂ. સર્વિસ ચાર્જ ફ્રી છે.  વિકલ્પ ૧ ,૨ , ૩ અને ૫ માં ખરીદી કરેલ પ્રોડક્ટ ને પણ ખર્ચ બિલ તરીકે  આપેલ લિંક માં ફીડ કરી શકશો .
        પરંતુ  ૪ નંબર નો વિકલ્પ માટે  ની  માહિતી અલગ રીતે આપવામાં આવશે . જે નીચે મુજબ ની છે જેમાં વિકલ્પ ૧ ,૨ , ૩  અને  ૪ વિકલ્પમાં  ખરીદી પ્રમાણે  અન્ય ખર્ચની લિમિટ કોષ્ટક માં આપવામાં આવેલ છે ,તેમજ  અન્ય ખર્ચા નું લીસ્ટ ની યાદી પણ આપેલ છે,  આમ અન્ય ખર્ચા ની લિમિટ , ખરીદી પ્રમાણે આપેલ છે ,જેના માટે કોષ્ટક  નીચે આપેલ છે. આ ખરીદી  નું કોષ્ટક માસિક ટોટલ ખરીદી ના આધારે કામ કરશે, ઉપર  ચારે  વિકલ્પ માં ૨ રૂ. સર્વિસ ચાર્જ ભરવાનો નથી. પરંતુ  ૪ નંબર નાં વિકલ્પ માં ખરીદી નાં બિલો ફીડ કરવાના નથી જો તમો ભૂલ માં ફીડ કરશો તો જે તે  બિલ રીજેક થઈ જશે તેની ખાસ નોંધ લેવી.તેમજ ૧ ,૨ ,૩ અને ૫ વિકલ્પ માં માત્ર ખર્ચા અથવા ખરીદી ના બિલો  ફીડ કરી શકાય છે.
       જો RCM  CUNJUMAR પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ ની પસંદગી હોઈ તો તેમાં  ફિલ્ડ માં ફરતા સેલ્સમેન  પાસેથી ૦૧/૦૮/૨૪  થી   જીવન જરૂરિયાત ની પ્રોડક્ટ લેવાના વિકલ્પ  નીચે મુજબ છે.
          ઓછામાઓછો ૨૦૦૦ રૂ. નો કે તેથી વધુ છૂટક છૂટક કે એક સાથે જીવન જરૂરિયાત નો સામાન ખરીદી   કરી કંપની ની  મેમ્બર  શીપ લઈ શકાય છે. કોઈપણ ખરીદી નો લાભ છ માસ પછી આઠમા માસ થી શરૂ થશે. જે પાર્ટ - ૩  માં આપેલ છે.
આમ KYC સાથે RCM  કંપની ના  મેમ્બર બનશો.
જ્યારે મેમ્બર બનશો તીયારે ફિલ્ડમાં ફરતા સેલ્સમેન પાસેથી , પ્રોડક્ટ લેનાર પાસે જો મેમ્બર શીપ નંબર હશે તો ઓન લાઈન પ્રાઇઝ પર કુરિયર ચાર્જ લેવામાં આવશે .જો તમો કંપની ની શોપ પર જાતે જશો  અથવા  કંપની  ની ઓન લાઈન ખરીદી સિસ્ટમ થી પણ  નિયમ મુજબ  ખરીદી કરશો તો તમારો કુરિયર ચાર્જ બચી જશે.
કારણકે આ સિસ્તમ બિલના નેટવર્ક ચાલતી સિસ્ટમ છે,સિસ્ટમ પ્રી લોન્ચિંગ માં છે એટલે જેમ જેમ કંપની નો અનુભવ થતો જશે તેમ તેમ બચત આવવાની ઝડપ  વધશે.  
તેમજ કંપની  લાભપાંચમ તા. ૧૮/૧૧/૨૩ થી કાર્યરત થયેલ છે , છતાં પણ ૧૮/૧૧/૩૦ સુધી પ્રી લોન્ચિંગ માં રહેશે.
રજીસ્ટ્રેશન ફ્રી છે જેની લિંક નીચે મુજબ છે .     
      લિંક :https://nsplcfob.com
કોન્સેપ્ટ:-  BILL BACK FUTURE  or  FOB  કોન્સેપ્ટ નો લાભ લઇ શકાય
   આમ ખરીદી બિલ  અને   ખર્ચની બિલ લિમિટ કોષ્ટક પ્રમાણે  જીવન માં આવનારા તમામ ખર્ચા ને બચત માં ફેરવવા પ્રયાસ કરેલ છે. આ પ્રયાસ તમારા સહકાર થી શક્ય બની શકે એમ છે આ પ્રયાસ સફળ થાય તો  તમારા ખર્ચ બિલ  ની બચત જનરેટ થાય છે જેમાંથી   ૧૦% ADMIN CHARGE અને ૫% TDS તેમજ સરકાર ના નિયમ મુજબ GST (૦ % થી ૨૮ %) બાદ કરતા મળતી રકમ  ઓછામાંઓછી આશરે ૫૦% જેટલી ,તમો એ આપેલી બેંક મા જમાં થશે ,      
       જીવન ના ખર્ચા જેવા કે લાઇટ બિલ , ટેલિફોન બિલ , મોબાઇલ અને ડિશ ટીવી રિચાર્જ , પેટ્રોલ, ડિઝલ, ગેસ, વ્હિકલ રીપેરીંગ ખર્ચ ,કોઈપણ વિહિકલ નાં નવા ટાયર , ટ્રાવેલિંગ ટિકિટ બિલ , અક્સ્માત , માંદગી, દવાના બિલ, કપડાના બીલ,સ્કુલ અને કોલેજ ની ફી તેમજ નોટબુક અને બુકો નું બિલ ,ખેતીના  ખર્ચાનુ બિલ ,ઘરવેરો, ઘર ભાડું અથવા દુકાન ભાડા ની રસીદ  હ્શે. નવા  ખર્ચા ની  માહિતી પણ વખતોવખત ઉમેરાશે.
    ખર્ચ બિલ ,જીવન જરૂરિયાત નાં સામાન ની ખરીદી પ્રમાણે નાં કોષ્ટક ની લિમિટ પ્રમાણે નાં ટોટલ જેટલું હશે  તેમજ  આ  ટોટલ માં  બિલો ની સંખ્યા ની મર્યાદા નથી , જીવન જરૂરિયાત નાં સામાન અને લીસ્ટ પ્રમાણેના ખર્ચા નાં બિલ નું કોષ્ટક નીચે મુજબ છે .
            ખરીદી માત્ર RCPPL અને NSPL નાં ઉત્પાદન પ્રોડક્ટ  ની  જ ગણાશે. ખર્ચા ની લિમિટ માટે  ,           
                આ સિવાઈ ની કંપની  નાં પ્રોડક્ટ ની ખરીદી માં , ખરીદી  જેટલી જ ખર્ચા ની લિમિટ મળશે.
              કંપની ના ઉદેશ્યો- ખર્ચા ના બિલ થી બચત અને જે તે  ખર્ચા ના બિલ ની બચત ના બેંક્મા રૂપિયા આવ્યા બાદ બેંક મા આવેલ દરેક બિલ બચત ની ઈનકમ  દર મહિને ૫૦૦ રૂ. પ્રમાણે આવશે .
આ રીતે પાર્ટ  ૧ થી ૧૪ માં પૂરતી માહિતી મળશે.
અગત્ય ની સૂચના

                        પાર્ટ - ૨

               અગત્ય ની સૂચના
આમ NSPL ની  ખર્ચાના રિસાયકલ ની સિસ્ટમ:,  ખરીદી  કરવાથી અને ખર્ચા નાં બિલો ફીડ કરવાથી ચાલશે , ઉપર ની માહિતી  બેઝિક છે , જેના વગર સિસ્ટમ ચાલશે નહિ.
      માસિક ઈનકમ એવા જ મેમ્બર ને મળશે જે ઓન લાઈન ખર્ચાઓ નાં  બિલ નાખવાનું કામ કરશે .ઓન લાઇન બિલ નાખવાની  ટ્રેનીંગ વિડિયો , વોટ્સઅપ પર આપવામાં આવશે. કયા મેમ્બરે કેટલા બિલ નાખ્યા , તે પરિસ્થિતિ દર મહિને વોટ્સઅપ દ્વારા જાણવા મળશે.
     બેંકમાં આવેલ દરેક બિલ બચત  ની માસિક ઈનકમ મળશે , પરંતુ  સામાન ખરીદનાર જાતેજ લિસ્ટ પ્રમાણેના ખર્ચા નાં બિલો  ની લિમિટ પ્રમાણે જાતેજ લીંક માં ફીડ કરવા  માં આવશે તેને જ માસિક ઈનકમ મળશે.
        દર રવિવારે  નવસારી જિલ્લાના જુદા જુદા તાલુકાઓ માં મિટિંગ કરવામાં આવે છે જેને માટે  વોટ્સઅપ ગ્રુપ માં જોડાવા માટે તમારો mobai નંબર  ,  ૮૮૪૯૭૫૫૯૮૯ માં  વોટ્સઅપ કરવો , તો જ ગ્રુપ માં જોડાઈ શકશો.  તેમજ દર અઠવાડિયે ઝૂમ મિટિંગ પર વધુ માહિતી મળી  શકશે . જે  મિટિંગ ૨૦ મિનિટની   રહશે.
       આ કંપની   NSPL મા મેમ્બર  બનવાથી નીચે મુજબ ના  લાભ મળશે
(૨) ખરીદીના બિલ નાં બદલામાં ખર્ચના બિલ ની લિમિટ પ્રમાણે આપેલી લિંક માં ફીડિંગ તેમજ તે ખર્ચના બિલ ની બચત ,જે તે બિલ નું નેટવર્ક પૂર્ણ થતાં લેવલ પ્રમાણે મળશે.
(૧) જે તે  ખર્ચ બિલ નું લેવલ પૂર્ણ થતાં લેવલ રિપર્ચેજ પ્રોડક્ટ , કોષ્ટક મુજબ
BBF      LEVAL RIPARCHEJ   PRODUKT             LEVAL         DP  (VALU )              
                     RS                                          
1                   2   RS
2                   20    RS
3                   1000    RS
4                   2000   RS (૩૦)
5                   3000   RS (૫૦)
--------------------------------------------------------------
                      6022  RS (૮૧૦.૨૨)
દરેક લેવલ પૂર્ણ  થાય , તિયાર બાદ  લેવલ પ્રમાણે DP ના ટોટલ મુજબ નાં પ્રોડક્ટસ  , લેવલ ઈમેજ પરથી પસંદ કરી ,રિકવેસ્ત મોકલી ઓર્ડર કરવો ,જે  પ્રોડક્ટ કુરિયર દ્વારા , ફ્રી કુરિયર ચાર્જ દ્વારા હોમ  ડિલિવરી થશે.
(૩) જે તે ખર્ચ બિલ નાં બચત નાં રૂપિયા નિયમ પ્રમાણે , બેંક મા જમાં થયા બાદ બીજા મહિના ની દર મહિનાં ની ૧૫ તારીખે   ઓછમાઓછુ 500 રૂ. જેટલી ઈનકમ આજીવન જમાં થશે. બેંક મા આવેલ દરેક બિલ પર .
(૪) માસિક ટોટલ ખરીદી , ખર્ચા નાં બિલ અને નેટવર્ક થી થતી બચત નું કોષ્ટક ( ૫ નંબર નાં વિકલ્પ સિવાય .) જુઓ પાર્ટ - ૧
ખરીદી રૂ.      ખર્ચા લિમિટ રૂ.      નેટવર્ક થી બચત
૧રૂ.                  ૧૦ રૂ.                 ૫ રૂ.
૧૦ રૂ.            ૧૦૦ રૂ.                ૫૦ રૂ.
૩૦ રૂ.             ૩૦૦ રૂ.               ૧૫૦ r.
૫૦રૂ.               ૫૦૦ રૂ.                ૨૫૦ રૂ.
૬૦ રૂ.              ૬૦૦ રૂ.               ૩૦૦ રૂ.
૮૦ રૂ.               ૮૦૦ રૂ.              ૪૦૦ રૂ.
૧૦૦ રૂ.          ૧૦૦૦ રૂ.              ૫૦૦ રૂ .
૨૦૦ રૂ.          ૨૦૦૦ રૂ.             ૧૦૦૦ રૂ.
૩૦૦ રૂ.           ૩૦૦૦ રૂ.            ૧૫૦૦ રૂ.
૪૦૦ રૂ.           ૪૦૦૦ રૂ.             ૨૦૦૦ રૂ.
૫૦૦ રૂ .          ૫૦૦૦ રૂ.            ૨૫૦૦ રૂ.
૬૦૦ રૂ.            ૬૦૦૦ રૂ.            ૩૦૦૦ રૂ.
૭૦૦ રૂ.             ૭૦૦૦ રૂ.           ૩૫૦૦ રૂ.
૮૦૦ રૂ.             ૮૦૦૦ રૂ.           ૪૦૦૦ રૂ.
૯૦૦ રૂ.             ૯૦૦૦ રૂ.           ૪૫૦૦ રૂ.
૧૦૦૦ રૂ.         ૧૦૦૦૦ રૂ.          ૫૦૦૦ રૂ.
૨૦૦૦ રૂ.         ૧૨૦૦૦ રૂ.          ૬૦૦૦ રૂ.
૩૦૦૦ રૂ.         ૧૩૦૦૦ રૂ.            ૭૫૦૦ રૂ .
૪૦૦૦ રૂ.          ૨૦૦૦૦ રૂ.          ૧૦૦૦૦  રૂ.
૫૦૦૦ રૂ.          ૨૫૦૦૦  રૂ.         ૧૨૫૦૦ રૂ. 
૬૦૦૦ રૂ.           ૩૦૦૦૦ રૂ.        ૧૫૦૦૦ રૂ.
૭૦૦૦ રૂ            ૩૫૦૦૦ રૂ.         ૧૭૫૦૦ રૂ.
૮૦૦૦ રૂ.           ૪૦૦૦૦ રૂ.          ૨૦૦૦૦ રૂ.
૯૦૦૦ રૂ.           ૫૦૦૦૦ રૂ.           ૨૫૦૦૦ રૂ.
૧૦૦૦૦ રૂ.         ૬૦૦૦૦ રૂ.          ૩૦૦૦૦ રૂ .
૧૫૦૦૦ રૂ.         ૧૦૦૦૦૦ રૂ.       ૫૦૦૦૦ રૂ.
૨૫૦૦૦ રૂ.         ૧૫૦૦૦૦ રૂ.        ૭૫૦૦૦ રૂ.
૫૦૦૦૦ રૂ.         ૨૫૦૦૦૦ રૂ.       ૧૨૫૦૦૦ રૂ.
૧૦૦૦૦૦ રૂ.      ૫૦૦૦૦૦ રૂ.       ૨૫૦૦૦૦ રૂ.      
આમ આ  રીતે કોસ્ટકને  અનલિમિટેડ ખરીદી સુધી લઈ જઈ શકાય છે અને ખર્ચા ના બિલો થી બચત મેળવી શકાય છે.આમ તમો જીવન જરૂરિયાત ના સામાનનું  ઘર વપરાશથી શરૂવાત  કરી  ખરીદી પ્રમાણે ,  ખર્ચાના બિલની બચત કરી શકશો.
નોંધ : - પ્રથમ બિલ લિંક માં ફીડ કરીયા પછી KYC  પુર્ણ કરવો , KYC APRUD થયા પછી જ બીજા બિલ થી ફીડ કરવાની શરૂવાત કરવી આથી દરેક બિલ વખતે KYC ફીડ કરવાની જરૂરિયાત રહેશે નહિ. ૨૪ કલાક માં KYC APRUD થઇ જશે.
(૫) રીવોડ : -  પ્રથમ બિલ નાં નિયમ પ્રમાણે ખર્ચ બિલ ની બચત નાં  રૂપિયા બેંક મા આવીયા બાદ પ્રથમ વખત મોબાઈલ આપવામાં આવશે ,   ટીયાર પછી બીજા ખર્ચ બિલ બચત થી  બેંક મા રૂપિયા આવીયા બાદ દરેક ખર્ચ બિલ બચત નો રિવોડ  કંપની નક્કી કરશે .
(૬) કંપની ની સેલરી સિસ્ટમ
(૭) કંપની નાં નિયમો
(૮) સરકારશ્રી  ના કાયદાઓ
(૯)આ સિસ્ટમ ને શીખવા માટે નું નોલેજ
વિના સહકાર નહિ  વિકાસ. નેટવર્ક પરિવાર વિના નહિ આધ્યાત્મ , ભાવાત્મ ,સામાજિકતા , માનસિકતા , ધાર્મિકતા  અને ભૌતિકતા
      ઉપર ની વિગતો સિવાય નહિ ,  શાંતિ ,સમય ની આઝાદી , સંસ્કારીતા, સોચ , રીજનરી , વિઝનરી , મિશનરી ,લક્ષ્ય અને જીવન
નોટ ;: - જો તમો RCPPL નાં  રજિસ્ટર્ડ મેમ્બર હશો તો RCPPL માંથી નીચે મુજબ નાં લાભો મળશે,
(૧) પ્રોડક્ટ ની MRP માંથી ૫%  થી ૨૦ % સુધી નું કેશ ડિસ્કાઉન્ટ હાથોહાથ  મળશે .
(૨) DP પ્રાઇઝ નું ઓછામાં ઓછું ૧ રૂ. નું પાકું બિલ , ઓનલાઇન મેસેજ કંપની તરફથી તેમજ કંપની ની શોપ પરથી વોટ્સઅપ પર વિગતવાર પાકું બિલ જેના માટે  તમારે શોપ માં વોટ્સઅપ નંબર આપવો.
(૩)૩૦ દિવસ માં પ્રોડક્ટ  બદલવાની ગેરંટી.
(૪) કંપની ની શોપ પરથી ઓન લાઇન ખરીદવાની સુવિધા.
(૫) દરેક પ્રોડક્ટ હેલ્થ ને તંદુરસ્ત રાખી શકાય તે રીત ની બનાવટ અને લેબોટરી માં ટેસ્તિંગ.
(૬) નાણાંકિય લાભો અથવા અન્ય લાભ માટે દરેક બિલ પર PV  ની સુવિધા.
(૭) PV = DP - ( GST+ કમિશન + અનિય ખર્ચા ) , MRP = DP+ ૧% TO ૨૨% પ્રોફિત.
(૮) દર મહિને ૧૦ તારિખ સુધીમાં ૫૦૦૦ PV સુધી ની ખરીદી ૧૨ માસ સુધી  કરનારને  ડાયમંડ ક્લબ માં પ્રવેશ મળશે ,આમ લગાતાર ડાયમંડ ક્લબ જાળવી રાખનાર ને દર વર્ષે કંપની માંથી મળતા લાભો જેમકે  - ડાયમંડ પિન  - ૨ દિવસ ની ખાસ ટ્રેનીંગ - દરેક સેલિબ્રેશન પોગ્રામમાં આમંત્રણ -  ગાલા ડિનર .
(૯)  વાઇટલ  લેવલ , જુનિયર ટેકનિકલ લેવલ અને સિનિયર ટેકનિકલ લેવલ નાં ગ્રાહકો ને , કંપની  નાં માસિક PV ના  ટર્ન ઓવર માં માસિક અને વાર્ષિક  હિસ્સેદારી મળશે. વધુ માહિતી માટે કંપની ની  વર્તમાન પ્લાન બુક અથવા વેબસાઇડ નો અભીયાસ કરવો.
(૧૦)  ૧/૦૫/૨૩ થી કોઈપણ મહિના થી લગાતાર ૧૦૦ PV થી ૧૪૯૯ PV છ મહિના સુધી ખરીદ કરનાર ને  આઠમા મહિના મા છ મહિના નાં ટોટલ PV નાં ૧૨% જેટલો સામાન ફ્રી મળશે. જેમાં છ મહિના મા ૨૫૦૦ PV ની ઉપર ટોટલ હશે તો ૨૫૦૦ PV  જ ગણાશે ,છ મહિના મા કોઈ પણ  મહિના મા ખરીદી ગેપ ન હોવી જોઈએ. ખરીદી  ગેપ હશે તો ૧૨% સામાન ફ્રી મળશે નહિ. ગેપ હશે તો ખરીદી નવેસર થી કરવાની  રહેશે .
(૧૧ )  આજ રીતે ૧૫૦૦ PV/ ૨૫૦૦ PV / ૫૦૦૦ PV ની દર મહિને સતત છ મહિના સુધી ખરીદી કરનારને ૧૫૦૦ RS /૨૫૦૦ RS / ૫૦૦૦ RS નો સામાન આઠમા મહિનામાં ફ્રી મળશે ,વધુ માહિતી ડીટેલ માં મેળવો.
                  છ મહિના મા કોઈ પણ  મહિના મા ખરીદી ગેપ ન હોવી જોઈએ. ખરીદી  ગેપ હશે તો નક્કી કરેલો સામાન ફ્રી માં મળશે નહિ. ગેપ હશે તો ખરીદી નવેસર થી કરવાની રહશે .
.(૧૨) કંપની ની કોઈપણ પ્રકારની હરીફાઈ માં પણ ભાગ લેશો તો આગળ વધવાના ચાન્સ વધી જશે.
વધુ માં કોઈપણ પ્રકારનો  નિર્ણય RCPPL કંપની નો આખરી ગણાશે .
વધુ માહિતી પાર્ટ - ૩  નો અભિયાસ કરવો

                    પાર્ટ -  ૩

      વધુ માં RCPPL નાં  મેમ્બરો જો  NSPL ના મેમ્બર હશે  ?  તો  નીચે મુજબ નાં લાભો મળશે ,  પરંતુ ૧/૦૮/૨૪ થી  નવા મેમ્બરો  ,  B ગ્રુપ નાં સક્રિય મેમ્બરો માટે તેમજ B ગ્રુપ નાં જૂના મેમ્બરો એક્ટિવ થવા હોઈ તો , આ સિસ્ટમ ૦૧/૦૮/૨૪ થી ચાલુ થયેલ છે. પરંતુ  ૧૦૦ PV  , ૩૦૦ PV , ૫૦૦ PV ,  ૧૦૦૦ PV ,૧૫૦૦ PV , ૨૦૦૦ PV , ૨૫૦૦ PV , ૩૦૦૦ PV ,૩૫૦૦ PV , ૪૦૦૦ PV , ૪૫૦૦ PV , ૫૦૦૦ PV , ૧૦૦૦૦ PV ,.......................
ના લેવલ પર થનારી ખરીદી માટે અનુક્રમે  ૧/૦૮/૨૪ થી  (૧૦  PV થી ૧૦૦PV ) , ૧/૯/૨૪ થી (૧૧૦ PV  થી  ૩૦૦ PV) ,   ૧/૧૦/૨૪ થી  (૩૧૦ PV થી  ૫૦૦ PV ), ૧/૧૧/૨૪ થી  (૫૧૦ PV થી ૧૦૦૦ PV ), ૧/૧૨/૨૪ થી  (૧૦૧૦ થી ૧૫૦૦ PV ) , ૧/૦૧/૨૫ થી (૧૫૧૦ PV થી  ૨૦૦૦ PV)
૧/૦૭/૨૫ થી (૨૦૧૦ PV થી ૨૫૦૦ PV)
૧/૦૧/૨૬ થી ( ૨૫૧૦ PV થી ૩૦૦૦ PV)
૧/૦૭/૨૬ થી (૩૦૧૦ PV થી ૩૫૦૦ PV)
૧/૦૧/૨૭ થી ( ૩૫૦૧ PV થી ૪૦૦૦ PV)
૧/૦૭/૨૭ થી (૪૦૦૧ PV થી ૪૫૦૦ PV)
૧/૦૧/૨૮ થી (૪૫૦૧ PV થી ૫૦૦૦ PV)
૧/૦૭/૨૮ થી ( ૫૦૦૧ PV થી ૧૦૦૦૦ PV)
                  લાગુ પડશે .આ સિસ્ટમ ખરીદી ટેબલ B7 મુજબ ખરીદી કરેલ હશે , તેને જ લાગુ પડશે , વધુ માં આ સિવાઈ નાં ખરીદી ટેબલ પર કોઈપણ પ્રકાર નાં  આ રિવોડો મળશે નહિ.રિવોડ  અને કેશ બેક  નીચે આપેલ પ્રકારો ને આધારિત છે.
(૧) નવી  જોઇનીગ આધારિત  પાર્ટ  -  ૩
(૨)  મિટિંગ સેમિનાર રિવોડ  પાર્ટ  - ૪
(૩) પોતાની ખરીદી , દર મહિને  ૧૦  તારીખ સુધીમાં આપવામાં આવેલ ખરીદી આધારિત સેલરી પાર્ટ - ૫
(૫) પોતાની ખરીદી આધારિત પાર્ટ  - ૬
(૪) સતત ખરીદી ના તફાવત આધારિત  પાર્ટ -  ૭
(૬) પોતાની ખરીદી ના મુખ્ય  સમૂહ  ની ખરીદી આધારિત પાર્ટ -  ૮
(૫) પોતાની ખરીદી ના મુખ્ય સમૂહ  ખરીદી તેમજ અન્ય સમૂહ  ની ખરીદી આધારિત પાર્ટ -  ૯
(૭) AB દ્વારા જોડાયેલ નવા AB  મેમ્બરો નો સમૂહ માં  "AB " ને  મળતો  રિવોડ  પાર્ટ - ૧૦
(૮) લીડર શીપ રિવોડ પાર્ટ - ૧૧
(૯) નેટવર્ક ઇતિહાસ  પાર્ટ - ૧૨
(૧૦) સરકારશ્રી  ના કાયદાઓ (પાર્ટ - ૧૩)
(૧૧) NSPL માં જનરેટ થતી ઈનકમ ટેબલ અને બેલેન્સ  સીટ (પાર્ટ - ૧૪)
(૧૨) NSPL સોફ્ટવેર અપડેટ (પાર્ટ - ૧૫)
(૧૩) NSPL લીગલ વર્ક (પાર્ટ - ૧૬)
(૧૪) NSPL ઓફિસ મેનેજમેન્ટ (પાર્ટ - ૧૭)
(૧૫) NSPL ઓન લાઇન વર્ક (પાર્ટ - ૧૮)
                     (૧)
                 પાર્ટ  -  ૩
     નવી  જોઇનીગ આધારિત 
પ્રથમ વખત નવા મેમ્બરે એક સાથે ૨૦૦૦ રૂ .કે તેથી થી વધુ ખરીદી કરનારને બીજા મહિનાની  છેલ્લી તારીખ સુધી મા ખર્ચા ની રિસાયકલ થી બચત ની સિસ્ટમ મળશે.જેની વધુ માહિતી ઉપર આપેલ છે. જે ત્રીજા મહિના ની  છેલ્લી તારીખ સુધી મા સિસ્ટમ સમજી લઈ ખર્ચાના બિલો  આપવામાં આવેલ લીંક માં ફીડ કરવા , ન સમજ પડે તો ઉપર નાં મોબાઈલ નંબર પર ફોન કરવો.આ રિવોડ NSPL BBF કંપની તરફ થી  મળશે.
        તેમજ  ટીયાર  બાદ  ૨૦૦૦ રૂ. કે  તેથી  વધુ  ની ખરીદી   પૂરી કરનાર ને  ,  ત્રીજે મહિને થી બીજો રિવોડ મળશે ,જે નીચે મુજબ છે. રિવોડ નંબર - ૨
            ૨✓ હેલપિંગ by રીચાર્જ : -   આ રિવોડ પ્રથમ ખરીદી પૂરી  થયેલ મેમ્બર માટે છે.   જે મેમ્બર નો  કંપની નો રજિસ્ટ્રેશન નંબર આવી ગયા પછી આ રિવોડ આપવામાં આવશે ,  આ રિવોડ  ત્રીજા મહિના થી તમોને મોબાઈલ અને ડિસ ટીવી  રીચાર્જ કરવાની લીંક મળશે જેમા ૧ % જેટલું કમિશન મળશે તેમજ તમારા સિવાય કોઈપણ વ્યક્તિ નું રીચાર્જ કરી  શકશો , આમ ૧ % નો લાભ લઇ શકશો.તેમજ નેટવર્ક નું  કમિશન ૧.૫ % જેટલું મળશે , આમ ટોટલ કમિશન ૨.૫ %  મળશે. આ રિવોડ NSPL BBF કંપની તરફ થી  મળશે.
       આ રિવોડ NSPL નું ગ્રુપ નાં સભીયો માટેનું  છે , જેનું નામ ટીમ વિકાસ ગ્રુપ છે. ફ્રી માં પ્રવેશ મેળવનાર દરેક સભ્ય આ ગ્રુપ નો સભ્ય છે. જેમાં કોઈપણ પ્રકાર ની પ્રવેશ ની ફી ભરવાની નથી.
          ૩✓ આ રિવોડ   પ્રથમ ખરીદી નાં  ૨૦૦૦ રૂપિયા નું પાકું બિલ નો   ટેક્સ મેસેજ   RCPPL કંપની તરફ થી મળશે , જેમાં જેતે ખરીદી નો મેસેજ અને ખરીદી ના કેટલા પોઇન્ટ  બનીયા તે જાણવા મળશે.  ખરીદ કરેલ ટોટલ રૂપિયા   નાં જેટલા પોઇન્ટ મળશે તેટલા  રૂપિયાની કેશ બેંક  આઠમા માસ થી  છ માસ સુધી ચઢતા ક્રમમાં તમારા બેંક નાં ખાતા માં આવશે. આ રિવોડ NSPL BBF કંપની તરફ થી  મળશે.
     ઉપર ની કોઇપણ કેશ બેંક કે રિવોડ NSPL BBF કંપની તરફથી મળશે. જે NSPL કંપની નાં અનુભવ તેમજ ઈનકમ પર આધારિત છે.
જોઇનિંગ બીજા   મહિના થી , આપેલ riparchej ટેબલ મુજબ ખરીદી કરવી , તેમજ ખર્ચના રિસાયકલ અને મોબાઈલ રીચાર્જ ની લીંક મેળવી લઈ  ટ્રેનિંગ લેવી ,
(૧) ઝૂમ એપ  ડાઉન લોડ કરી ગુરુકુલ માં દરરોજ  સવારે ૬.૩૦ થી ૭.૩૦ ની મિટિંગ માં હાજરી આપવી
(૨) ગ્રુપ મીટીંગ મા દરરોજ  સવારે ૭.૩૦ થી ૮.૩૦ માં હાજરી આપવી.
નોટ : -   આ   પોગ્રામ . મા માત્ર અભિયાન પ્રચાર તેમજ જીવન વિશે ની વાતચીત થાય છે.
        જેને માટે RCPPL નાં પોગ્રામ ( વાર્ષિક , દર મહિને , સાપ્તાહિક ,દરરોજ) ,૧૦ થી ૫૦૦૦ પોઇન્ટ  નું રિપર્ચેજ પર ૮૪ માસ મા જઈ શકાશે અને ૧૦૦ માણસો ની ટીમ થી તમારો વિકાસ ૧૦૦ માસ થી ૧૬૮ માસ સુધી મા તમારો સંપૂર્ણ વિકાસ ૧૦૦% થશે.જેને માટે RCPPL ની સિસ્ટમ અને અનુશાસન મા રહેવું જરૂરી છે.
NSPL BBF કંપની  એ RCPPL કંપની  ની Y ટીમ ની પ્રમોશન લેગ ને તેમજ તેમાં આવેલ  ટીમ નાં મેમ્બરો ને સપોર્ટ આપવવાની  સિસ્ટમ છે.
આ ધીરજ રાખી ,    RCPPL  અને NSPPL BBF ની સિસ્ટમ માં રહી શુદ્ધ  

પાર્ટ -  ૪ (૮)  મિટિંગ સેમિનાર રિવોડ

આ રિવોડ નાં  ત્રણ પ્રકાર છે.
(૧) માસિક મિટિંગ
(૨) અકાદમી અને કંપની વિજીટ
(૩) લીડર માટે મિટિંગ નું મહત્વ
(૧) માસિક મિટિંગ  : -   

      તમારા રહેઠાણ થી ૫૦૦ કિલોમીટર નાં વિસ્તાર માં થતી મિટિંગ માં  મહિના મા એકવાર  જવું.  જો તમો મહિના મા એક વાર  , દર મહિને મિટિંગ માં જવાથી  જ તમારી   રીપિત ખરીદી ની કેશ બેંક મળવા  માટે ની પાત્રતા  પ્રાપ્ત કરી શક્શો .આમ સતત  દર મહિને એક મિટિંગ ભરવાથી  ,  તમો ને મળવા પાત્ર કેશ બેક માં ૧૦% વધારે કેશબેક મળશે.
આ મિટિંગ માં જે ખર્ચ આવે , તેમાં  ખર્ચના ૫૦ % રૂપિયા નો જીવન જરૂરિયાત નો ઘરવપરાશ નો સામાન ફ્રી મળશે. આમ વધારે મા વધારે ૫૦૦ રૂ.  નાં ખર્ચ માં ૨૫૦ રૂ. નો સામાન  ફ્રી માં મળશે.
આ રીતે દર મહિને વધુ માં વધુ પાંચ નવા વ્યક્તિઓ ને વધારેમાં વધારે ત્રણ વાર  લાવી  શકાશે , દરેક ને ઉપર પ્રમાણે નો સામાન ફ્રી માં આપી શકાશે.
નવા આવનાર વ્યક્તિઓ એ મિટિંગ નો ખર્ચ  કરવાનો રહેશે. સાથે લાવનાર મેમ્બરે જવાબદારી લેવી.
(૨) કંપની એનીવર્શી અને અકાદમી  પોગ્રામ : - અકાદમી પોગ્રામ   વર્ષ મા બે વખત હોય છે. જેમાંથી ઓછા મા ઓછો એક અકાદમી પોગ્રામ  માં હાજરી આપવાની હોય છે.
તેમજ વર્ષ મા એક વાર કંપની નો એનીવર્શી પોગ્રામમાં  જવાનું હોઈ છે. આ બંને  પોગ્રામ ની તારીખ ત્રણ મહિના પહેલા  જાણ   કરવા માં આવે છે. આથી ટિયા  જવા માટે  સમય પહેલા આયોજન કરી શકાય , જેમકે ટ્રેન ,  લકજરી બસ અથવા પ્રાઇવેટ  વ્હિકલ વિષે આયોજન કરવાનું સરળ રહેશે.
આ ત્રણે પોગ્રામ મા જવા માટે નાં જે ખર્ચ આવશે , તે ખર્ચ શરૂ માં જે  શેરિંગ્ આવે તે પ્રમાણે જાતે કરવાનો હોઈ છે ,  ટીયાર બાદ વ્યક્તિગત ખર્ચમાં ટ્રાવેલિંગ ખર્ચ + જમવાનો અને નાસ્તા ખર્ચ + ગેસ્ટ હાઉસ ખર્ચનો જે ટોટલ થાય તેમાંથી ૫૦ % ખર્ચ  ભોગવવો તેમજ બાકી રહેલા ખર્ચા માં ૨૫ % કેશ બેક અને ૨૫ %  પ્રોડક્ટ ફ્રી મળશે , સિસ્ટમ અને  અનુશાસન મુજબ.
(૩) લીડર ટ્રેનિંગ મિટિંગ :  -  આ લીડર મિટિંગ માં માસિક ૫ મિટિંગ , ૫૦૦ કિલોમીટર નાં વિસ્તાર માં ૧ વર્ષ સુધી જવું  ,
આમ ૧ વર્ષ પછી માસિક ૫ મિટિંગ ચાલુ રાખવી સાથે  સાથે ૧ વર્ષ નાં અનુભવ નાં આધારે માસિક ૨૫  હોમ મિટિંગ કરવી અને નવા મેમ્બરો ને અનુકરણ કરી  તૈયાર કરવા.
આમ માસિક ૫ મિટિંગ ૧૫ વર્ષ સુધી કરનારને પ્રથમ વર્ષ પૂરા થયા નાં બીજે મહિને થી ૩૦૦૦ રૂ સ્તાઇપંડ મળશે તેમજ સિસ્ટમ અને અનુશાસન મુજબ ટીમ વર્ક કરનારને ૧૫ વર્ષમાં ૩૦૦૦ રૂ. થી ૧૭૦૦૦ રૂ. સ્તાઇપન્ડ માસિક મળશે.
    ઉપર ની કોઇપણ કેશ બેંક કે રિવોડ NSPL BBF કંપની તરફથી મળશે. જે NSPL  BBF કંપની નાં અનુભવ તેમજ ઈનકમ પર આધારિત છે.
        જેને માટે RCPPL નાં પોગ્રામ ( વાર્ષિક , દર મહિને , સાપ્તાહિક ,દરરોજ) ,૧૦ થી ૫૦૦૦ પોઇન્ટ  નું રિપર્ચેજ પર ૮૪ માસ મા જઈ શકાશે અને ૧૦૦ માણસો ની ટીમ થી તમારો વિકાસ ૧૦૦ માસ થી ૧૬૮ માસ સુધી મા તમારો સંપૂર્ણ વિકાસ ૧૦૦% થશે.જેને માટે RCPPL ની સિસ્ટમ અને અનુશાસન મા રહેવું જરૂરી છે.

      ભાવથી વિશ્વાસ રાખવો.

                        પાર્ટ - ૫

(૬) પોતાની ખરીદી , દર મહિને ૧ થી ૧૦ માં આપવામાં આવેલ ખરીદી આધારિત સેલરી  નાં સર્વિસ ચાર્જ માટે તેમજ સેલરી માટે ટેબલ પ્રમાણે પૂરા મહિનાની ખરીદી    નાં ટેબલ  માં ૬૦% ખરીદી દર મહિનાની ૨૦ તારીખ સુધીમાં કરવી.

      પ્રથમ ખરીદી સાથે   છ  મહિના પૂરા  થયા બાદ આઠમા  માસથી સેલરી  મળશે , જેમાંથી  આઠમા માસ મા પ્રથમ સેલરી  આવીયા બાદ ,  આઠ માસ નો  કુલ સર્વિસ ચાર્જ મોકલવો , આપેલ કંપની નાં QR CODE પર ઓન લાઈન ભરવો ,  ટિયાર બાદ દર મહિને સેલરી આવીયા બાદ દર મહિને સેલરી માંથી સર્વિસ ચાર્જ  ભરવો , આપેલ QR CODE પર.
✓જીવન જરૂરિયાત નાં સામાન ની ખરીદી નાં ટેબલ મુજબ , સેલરી માટે નોમીનલ સર્વિસ ચાર્જ ભરવો ,જે રિફંડ થાય છે.૧૩ માં માસ થી  , સર્વિસ ચાર્જ નું ટેબલ દર મહિને વોટ્સઅપ પર મળશે.
સેલરી લેવા માટે ૧૦ PV  થી ખરીદી દર મહિને ચઢતા  ક્રમમાં ૧ PV નો ઉમેરો થતો જશે ,જેમાં નોમીનલ  સર્વિસ ચાર્જ લેવામાં આવશે , જે ૧૩ માં માસ થી  રિફંડ કરવામાં આવશે.(૧૮૩૬)
       સર્વિસ ચાર્જ નું ટેબલ દર મહિને વોટ્સઅપ માં શેરિંગ કરવામાં આવશે.
સેલરી એવા જ વ્યક્તિ ને મળશે , જેમાં ૧ થી ૧૦ તારીખ સુધી ની ખરીદી પૂર્ણ થયેલ હશે , તેજ મેમ્બર ને સર્વિસ નો વિકલ્પ મળશે.
ખરીદી માટે નો વિકલ્પ મુજબ કોઈપણ એક વિકલ્પ પસંદ કરી , ખરીદી કરવાની હોઈ છે , ખરીદી ટેબલ મુજબ સેલરી  મળશે.  હમણાં B7   ટેબલ મુજબ  ખરીદી કરવી.
  રીપર્ચેજ ટેબલ મુજબ પૂરા મહિના ની ખરીદી ,  દર મહિનાની ૧૦ તારીખ સુધી મા પણ કરી શકાય છે. જેને માઇક્રો ડાયમંડ ક્લબ નાં  મેમ્બર તરીકે પ્રવેશ આપવામાં આવશે. માઇક્રો ડાયમંડ ક્લબ માં પ્રવેશ મેળવનારને , દર મહિને મળતી સેલરી ડબલ મળશે
       આ સેલરી કોન્સેપ્ટ મા તમારે દરરોજ આપેલ ખર્ચા ઓની યાદી પ્રમાણે ખર્ચાઓ નાં બિલો ફીડ કરવાનાં હોઈ છે , જે ખરીદી અને ખર્ચાઓ ની લિમિટ પ્રમાણે હોઈ છે . જેની વિગત પાર્ટ - ૨ આપેલ છે.
           ઉપર ની કોઇપણ કેશ બેંક કે સેલરી  NSPL BBF કંપની તરફથી મળશે. જે NSPL BBF  કંપની નાં અનુભવ તેમજ ઈનકમ પર આધારિત છે.
જેને માટે RCPPL નાં પોગ્રામ ( વાર્ષિક , દર મહિને , સાપ્તાહિક ,દરરોજ) ,૧૦ થી ૫૦૦૦ પોઇન્ટ  નું રિપર્ચેજ પર ૮૪ માસ મા જઈ શકાશે અને ૧૦૦ માણસો ની ટીમ થી તમારો વિકાસ ૧૦૦ માસ થી ૧૬૮ માસ સુધી મા તમારો સંપૂર્ણ વિકાસ ૧૦૦% થશે.જેને માટે RCPPL ની સિસ્ટમ અને અનુશાસન મા રહેવું જરૂરી છે

      ૩) પોતાની ખરીદી આધારિત  રિવોડ પ્રોજેક્ટ ,  પાર્ટ  - ૬

          પોતાની ખરીદી ના આધારે નીચે મુજબ નાં રિવોડ અને કેશ બેક , સિસ્ટમ   સાથે અનુશાસન માં  રહેશે , તેને જ મળવા પાત્ર છે.
✓ PV= RS  ના  %  રૂપમાં , છ માસિક ટોટલ નાં
✓ પોઇન્ટ નાં સલેબ આધારિત કમિશન માસિક
✓ પોઇન્ટ આધારિત વાર્ષિક રિવોડ
_____________________________________
     ✓ PV= RS  ના  %  રૂપમાં
પ્રથમ (નવા AB ના રજિસ્ટ્રેશન થયાના બીજે મહિને થી ) ખરીદી ના બીજા મહિના થી આ ખરીદી ની શરૂવાત થશે.
૧✓આ રિવોડ મા ૧૦ PV થી ૧૦૦ PV ચઢતા ક્રમમાં ટોટલ ૩૫૦  PV  છ માસ મા પૂરું કરનારને  આઠમા મહિના થી  છ માસમાં  ચઢતા ક્રમ મા ટોટલ   PVRS ની ૫%  કેશબેક  મળશે .
છ માસ મા ૧૦ PV થી ૧૦૦   PV નો ચઢતો ક્રમ નીચે મુજબ નો છે.આ ખરીદી માં ૩૫૦ PV ની ઉપર ની ખરીદી મા કેશ બેક મળશે નહિ.
૧૦ PV + ૩૦ PV + ૫૦ PV + ૭૦ PV + ૯૦
PV +૧૦૦ PV
૨✓ આ રિવોડ મા ૧૧૦ PV થી ૩૦૦ PV ચઢતા ક્રમમાં ટોટલ ૧૧૩૦ PV  છ માસ મા પૂરું કરનારને 
આઠમા મહિના થી છ માસ મા ચઢતા ક્રમ મા ટોટલ PVRS રૂ. ની ૧૦% કેશબેક  મળશે .
       છ માસ મા ૧૧૦ PV થી ૩૦૦ PV નો ચઢતો ક્રમ નીચે મુજબ નો છે.આ ખરીદી માં ૧૧૩૦ PV ની ઉપર ની ખરીદી મા કેશ બેક મળશે નહિ.
૧૧૦ PV+ ૧૨૦ PV + ૧૫૦ PV + ૨૦૦ PV + ૨૫૦ PV + ૩૦૦ PV
        ૩✓ આ રિવોડ મા ૩૧૦ PV થી ૫૦૦ PV ચઢતા ક્રમમાં ટોટલ ૨૩૫૦ PV  છ માસ મા  પૂરા કરનારને  આઠમા મહિના થી ૯ માસ  ચઢતા ક્રમ મા ટોટલ PVRS ની  ૧૫% રૂ. ની કેશબેક  મળશે .
      છ માસ મા ૩૧૦ PV થી  ૫૦૦   PV નો ચઢતો ક્રમ નીચે મુજબ નો છે.આ ખરીદી માં ૨૩૫૦ PV ની ઉપર ની ખરીદી મા કેશ બેક મળશે નહિ.
૩૧૦ PV + ૩૩૦ PV + ૩૬૦ PV + ૪૦૦ PV+ ૪૫૦ PV+ ૫૦૦ PV
        ૪✓ આ  રિવોડ ૫૧૦ PV થી ૧૦૦૦ PV ચઢતા ક્રમમાં ટોટલ ૪૫૫૦  PV છ માસ મા પૂરું કરનારને આઠમા મહિના થી નવ માસ  ચઢતા ક્રમ મા ટોટલ PV RS રૂ. ની ૨૦% કેશબેક  મળશે .
છ માસ મા ૫૧૦ PV થી  ૧૦૦૦   PV નો ચઢતો ક્રમ નીચે મુજબ નો છે.આ ખરીદી માં ૪૫૫૦ PV ની ઉપર ની ખરીદી  મા કેશ બેક મળશે નહિ.
૫૧૦ PV+ ૬૧૦PV + ૭૧૦PV + ૮૧૦PV + ૯૧૦PV + ૧૦૦૦PV
     ૫✓ આ  રિવોડ ૧૦૧૦ PV થી ૧૫૦૦ PV ચઢતા ક્રમમાં ટોટલ ૭૫૫૦ PV  છ માસ મા પૂરું કરનારને આઠમા મહિના થી ૯માસ મા ચઢતા ક્રમ મા ટોટલ PVRS રૂ. ની ૨૫ %  કેશબેક  મળશે .
જે નીચે આપેલા ક્રમ મા  હશે ,
છ માસ મા ૧૦૧૦ PV થી  ૧૫૦૦   PV નો ચઢતો ક્રમ નીચે મુજબ નો છે.આ ખરીદી માં ૭૫૫૦ PV ની ઉપર ની ખરીદી મા કેશ બેક મળશે નહિ.
૧૦૧૦ PV + ૧૧૧૦ PV + ૧૨૧૦ PV + ૧૩૧૦ PV + ૧૪૧૦ PV + ૧૫૦૦ PV
      ૬✓આ  રિવોડ ૧૫૦૧ PV થી ૨૦૦૦ PV ચઢતા ક્રમમાં ટોટલ ૧૦૫૫૦ PV  છ માસ મા પૂરું કરનારને  આઠમા મહિના થી ૧૨ માસ મા ચઢતા ક્રમ મા ટોટલ PVRS રૂ. ની ૩૦% કેશબેક  મળશે .
છ માસ મા ૧૫૦૧ PV થી  ૨૦૦૦  PV નો ચઢતો ક્રમ નીચે મુજબ નો છે.આ ખરીદી માં ૧૦૫૫૦ PV ની ઉપર ની ખરીદી મા કેશ બેક મળશે નહિ.
૧૫૧૦ PV + ૧૬૧૦ PV + ૧૭૧૦ PV + ૧૮૧૦ PV + ૧૯૧૦ PV + ૨૦૦૦ PV
        ૭✓આ  રિવોડ ૨૦૦૧ PV થી ૨૫૦૦ PV ચઢતા ક્રમમાં   ટોટલ ૧૩૫૫૦ PV છ માસ મા પૂરું કરનારને  આઠમા મહિના થી ૧૨ માસ મા ચઢતા ક્રમ મા ટોટલ PVRS રૂ. ની ૩૫% કેશબેક  મળશે
છ માસ મા ૨૦૦૧ PV થી  ૨૫૦૦  PV નો ચઢતો ક્રમ નીચે મુજબ નો છે.આ ખરીદી માં ૧૩૫૫૦ PV ની ઉપર ની ખરીદી મા કેશ બેક મળશે નહિ.
૨૦૧૦ PV + ૨૧૧૦ PV + ૨૨૧૦ PV + ૨૩૧૦ PV + ૨૪૧૦ PV + ૨૫૦૦PV
       ૮✓ આ  રિવોડ ૨૫૦૧ PV થી ૩૦૦૦ PV ચઢતા ક્રમમાં  ટોટલ ૧૬૫૫૦ PV છ માસ મા પૂરું કરનારને  આઠમા મહિના થી ૧૨ માસ મા ચઢતા ક્રમ મા ટોટલ  PVRS રૂ. ની   ૪૦% કેશબેક  મળશે .
     છ માસ મા ૨૫૦૧ PV થી  ૩૦૦૦  PV નો ચઢતો ક્રમ નીચે મુજબ નો છે.આ ખરીદી માં ૧૬૫૫૦ PV ની ઉપર ની ખરીદી મા કેશ બેક મળશે નહિ.
૨૫૧૦ PV+ ૨૬૧૦PV + ૨૭૧૦PV + ૨૮૧૦ PV + ૨૯૧૦ PV + ૩૦૦૦ PV
        ૯✓આ  રિવોડ ૩૦૦૧ PV થી ૩૫૦૦ PV ચઢતા ક્રમમાં ટોટલ ૧૯૫૫૦ PV  છ માસ મા પૂરું કરનારને આઠમા મહિના થી ૧૮ માસ મા ચઢતા ક્રમ મા ટોટલ  PVRS રૂ. ની ૪૫ % કેશબેક  મળશે .
છ માસ મા ૩૦૦૧ PV થી  ૩૫૦૦  PV નો ચઢતો ક્રમ નીચે મુજબ નો છે.આ ખરીદી માં ૧૯૫૫૦ PV ની ઉપર ની ખરીદી ની કેશ બેક મળશે નહિ.
૩૦૧૦ PV + ૩૧૧૦ PV + ૩૨૧૦ PV + ૩૩૧૦ PV +  ૩૪૧૦ PV + ૩૫૦૦ PV
       ૧૦✓ આ  રિવોડ ૩૫૦૧ PV થી ૪૦૦૦ PV ચઢતા ક્રમમાં ટોટલ ૨૨૫૫૦ PV  છ માસ મા પૂરું કરનારને આઠમા  મહિના થી ૧૮ માસ મા ચઢતા ક્રમ મા ટોટલ  PVRS રૂ. ની ૫૦ %  કેશબેક  મળશે .
          છ માસ મા ૩૫૦૧ PV થી  ૪૦૦૦  PV નો ચઢતો ક્રમ નીચે મુજબ નો છે.આ ખરીદી માં ૨૨૫૫૦ PV ની ઉપર ની ખરીદી ની કેશ બેક મળશે નહિ.
૩૫૧૦ PV + ૩૬૧૦ PV + ૩૭૧૦ PV + ૩૮૧૦ PV + ૩૯૧૦ PV + ૪૦૦૦ PV
       ૧૧✓ આ  રિવોડ ૪૦૦૧ PV થી ૪૫૦૦ PV ચઢતા ક્રમમાં ટોટલ ૨૫૫૫૦  PV  છ માસ મા પૂરું કરનારને  આઠમા મહિના થી ૧૮ માસ મા ચઢતા ક્રમ મા ટોટલ  PVRS રૂ. ની  ૫૫  % કેશબેક  મળશે .
          છ માસ મા ૪૦૦૧ PV થી  ૪૫૦૦  PV નો ચઢતો ક્રમ નીચે મુજબ નો છે.આ ખરીદી માં ૨૫૫૫૦ PV ની ઉપર ની ખરીદી ની કેશ બેક મળશે નહિ.
૪૦૧૦ PV+ ૪૧૧૦ PV + ૪૨૧૦ PV + ૪૩૧૦ PV+ ૪૪૧૦ PV + ૪૫૦૦ PV
         ૧૨✓ આ  રિવોડ ૪૫૦૧ PV થી ૫૦૦૦ PV ચઢતા ક્રમમાં  ટોટલ ૨૮૫૫૦  PV છ માસ મા પૂરું કરનારને  આઠમા  મહિના થી ૨૪માસ મા ચઢતા ક્રમ મા ટોટલ  PVRS રૂ. ની ૬૦ % કેશબેક  મળશે . 
છ માસ મા ૪૫૧૦ PV થી  ૫૦૦૦  PV નો ચઢતો ક્રમ નીચે મુજબ નો છે.આ ખરીદી માં ૨૮૫૫૦ PV ની ઉપર ની ખરીદી ની કેશ બેક મળશે નહિ.
૪૫૧૦PV + ૪૬૧૦PV + ૪૭૧૦ PV + ૪૮૧૦ PV + ૪૯૧૦ PV + ૫૦૦૦ PV
૧૩✓ ૫૦૦૧ થી ૧૦૦૦૦  , છ મહિનામાં દર મહિને ૧૦ PV ચઢતા ક્રમમાં હોઈ તો PVRS રૂ. કેશ બેક ૬૫ %  , જે ૩૦ માસ મા ચઢતા ક્રમમાં મળશે.૧૦ PV ના છ માસ નાં ટોટલ થી વધારે PV ની કેશ બેંક મળશે નહિ
૧૪✓ ૧૦૦૦૧ થી ૧૫૦૦૦  , છ મહિનામાં દર મહિને ૨૦ PV ચઢતા ક્રમમાં હોઈ તો  છ મહિના નાં PVRS રૂ.  નો કેશ બેક ૭૦ % આઠમા માસથી ચઢતા ક્રમમાં મળશે. જે કેશ બેંક ૩૬ માસ મા ચઢતા ક્રમ મા મળશે.૨૦ PV ના છ માસ નાં ટોટલ થી વધારે PV ની કેશ બેંક મળશે નહિ
૧૫✓ ૧૫૦૦૧ થી ૨૦૦૦૦  , છ મહિનામાં દર મહિને ૪૦ PV ચઢતા ક્રમમાં હોઈ તો PVRS રૂ. કેશ બેક ૭૫ %  , જે ૪૨ માસ મા ચઢતા ક્રમમાં મળશે.૪૦ PV ના છ માસ નાં ટોટલ થી વધારે PV ની કેશ બેંક મળશે નહિ
૧૬ ✓  ૨૦૦૦૧ થી ૨૫૦૦૦  , છ મહિનામાં દર મહિને   ૮૦  PV ચઢતા ક્રમમાં હોઈ તો PVRS રૂ. કેશ બેક ૮૦ %  , જે ૪૮ માસ મા ચઢતા ક્રમમાં મળશે.૮૦ PV ના છ માસ નાં ટોટલ થી વધારે PV ની કેશ બેંક મળશે નહિ
૧૭✓ ૨૫૦૦૧ થી ૫૦૦૦૦  , છ મહિનામાં દર મહિને ૧૬૦ PV ચઢતા ક્રમમાં હોઈ તો PVRS રૂ. કેશ બેક ૮૫ %  , જે ૬૦ માસ મા ચઢતા ક્રમમાં મળશે.૧૬૦ PV ના છ માસ નાં ટોટલ થી વધારે PV ની કેશ બેંક મળશે નહિ
૧૮✓ ૫૦૦૦૧ થી ૧૦૦૦૦૦  , છ મહિનામાં દર મહિને  ૩૨૦ PV ચઢતા ક્રમમાં હોઈ તો PVRS રૂ. કેશ બેક ૯૦ %  , જે ૧૨૦ માસ મા ચઢતા ક્રમમાં મળશે. ૩૨૦ PV ના છ માસ નાં ટોટલ થી વધારે PV ની કેશ બેંક મળશે નહિ
૧૯✓ ૧૦૦૦૦૧ થી  ઉપર , દર છ મહિનામાં દર મહિને ૧૦૦૦ PV  ચઢતા ક્રમમાં હોઈ તો  PVRS રૂ. કેશ બેક  ૯૫ % , જે ૨૪૦ માસ મા ચઢતા ક્રમમાં મળશે.૧૦૦૦ PV ના છ માસ નાં ટોટલ થી વધારે PV ની કેશ બેંક મળશે નહિ
             અગત્ય ની નોંધ
ઉપર નાં કોઈપણ  કેશ બેંક રિવોડ લેવામાં માટે નીચે નાં નિયમો સેલ્ફ અનુશાસન માં અમલ કરવા પડશે  નહિ તો  મળવા પાત્ર જે તે  કેશ બેંક રિવોડ  નાં ૫ % રૂપિયા જ  કેશ બેંક તમારા બેંક નાં ખાતા મા જમા થશે.  આ બધા પોગ્રામ માં નિયમ મુજબ ભાગ લેનાર ને ૧૦ % વધારા ની કેશ બેક મળશે.પરંતુ મેમ્બર બનિયા પછી નાં બીજા મહિના થી  , તમો ૧૦૧૦ PV ના સ્લેબ માં આવો તીયા સુધી માં ઉપર નાં અનુશાસન માં આવવું પડશે , આમ ૧૦૧૦ PV નાં સલેબ માં આવો તિયાં સુધી  અથવા જૂના મેમ્બરો ૧/૮/૨૪  જે  માસિક PV  પર હોઈ ટિયાથી ૨૪ માસ સુધી, તમારી કેસબેક નક્કી કરેલા % અને મુદત પ્રમાણે મળશે.
               કોઇપણ લાભ લેવા માટે પ્રથમ ખરીદી થયા બાદ બીજા મહિના થી સતત દર મહિને ઘરની જરૂરિયાત પ્રમાણે ખરીદી કરવી તેમજ આપેલ રિપ્રચેજ ખરીદી નું ખરીદી ટેબલ મેનેજ કરતા રહેવું , ઘર માં જીવનજરૂરિયાતની વસ્તુ જરૂરિયાત પ્રમાણે ખરીદી કરવી , જેમાં ખરીદી ટેબલ થી પણ વધારે ખરીદી થશે તોપણ  PV  નાં કમિશન નો લાભ NSPL BBF કંપની તરફ થી  મળશે .
      RCPPL કંપની ની કોઇપણ  રીપર્ચેજ ખરીદી નાં છ માસ  પૂરા કરનારને  તફાવત પ્રોડક્ટ આઠમા માસ મા ફ્રી માં મળશે. જે  NSPL BBF કંપની તરફ થી મળશે.
કેશ બેક લેવા માટે નીચેના મુદ્દાઓનું પાલન કરવું તેમજ અમલ માં મુકાયેલ હશે , તો જ  કેશ બેંક મળવાને પાત્ર  ગણાશે.
(૧) દરેક મેમ્બરે પ્લાન તેમજ અભિયાન પ્રચાર નો અભ્યાસ કરવો.
(૨) દરેક મેમ્બર ને તિયા હોમ મિટિંગ કરાવવી.
(૩) અઠવાડિક મિટિંગ માં લાગુ પડતાં  એરિયા નાં મેમ્બરે આવવું ફરજિયાત છે.
(૪)  ૫૦૦ કિલોમીટર નાં અંતર માં થતી મિટિંગ , મહિના મા ઓછામાઓછું  એક વાર મિટિંગ માં જવું .
(૫) વર્ષ મા એક વાર કંપની મા , અકાદમી સેમિનાર વખતે હાજરી આપવી
(૬) ઝૂમ મિટિંગ નીચે મુજબ ની થાય છે જે માંથી બે મિટિંગ માં હાજરી આપી પ્રૂફ નો ,વોટ્સઅપ કરવો , આ  મિટિંગ  દરરોજ  સાંભળવી
✓ RCM ગુરુકુલ માં સવારે યોગા ૫.૩૦ કલાકે
✓ RCM ગુરુકુલ સવારે ૬.૩૦ થી ૭.૩૦ નાં સમયે
✓ગ્રુપ મિટિંગ સવારે ૭.૩૦ થી ૮.૩૦ કલાકે
✓ ગ્રુપ મિટિંગ સાંજે ૫.૦૦ કલાકે.
✓ બપોરે  ૧ કલાકે કી શોલ ની મિટિંગ
✓ રાત્રે ૮ કલાકે UES પોગ્રામ 
✓પ્રોડક્ટ ટ્રેનિંગ મિટિંગ
✓ UPLINE POGRAM
✓ અરૂણજી વૈષ્ણવ દર મગળ વારે રાત્રે ૯.૦૦ કલાકે
✓ નવા ભારત નાં નિર્માણ નાં અભિયાન પ્રચાર પોગરામ ની ટ્રેનિંગ .
✓ કંપની એનિવર્સી  વાર્ષિક પોગ્રામ
✓ દરેક મેમ્બરે ૧૧ કે ૨૧ કે ૩૧ કે ૪૧ કે ૫૧ મેમ્બર ની યાદી તમારા રહેઠાણ થી ૫૧ કિલોમીટર નાં એરિયા માં થી બનાવવી.
આમાંથી
(૧) એક માસિક પોગ્રામ   ૫૦૦ કિલોમીટર માં
(૨) સવારે ૫.૩૦  થી સવારે ૮.૦૦ સુધીમાં એક ઝૂમ મિટિંગ લીંક પર યોગા ,  ગુરુકુલ  તેમજ  ગ્રુપ મિટિંગ
(૩) હોમ મિટિંગ તેમજ પ્લાન  શીખવું.
આ પોગ્રામ  માં અવશ્ય  હાજરી આપવી.
(૪) ✓ દરેક મેમ્બરે ૧૧ કે ૨૧ કે ૩૧ કે ૪૧ કે ૫૧ મેમ્બર ની યાદી તમારા રહેઠાણ થી ૫૧ કિલોમીટર નાં એરિયા માં થી બનાવવી.
_____________________________________
✓ પોઇન્ટ નાં સલેબ આધારિત કમિશન
    01/08/24  થી દર મહિને સેલ્ફ રીપર્ચેઝ સલેબ્ મુજબ PV નો કમિશન  સલેબ  નીચે મુજબ છે. હાલ  રીપર્ચેઝ ટેબલ B7AUGST24  પ્રમાણે નીચે મુજબ છે.
જે ખરીદી ના આઠમા મહિના થી શરૂ થશે.
  પોઇન્ટ  સ્લેબ            કમિશન %
    1TO 100                ૨૦
101 TO 300              ૨૦.૫
301 TO 500             ૨૧
501 TO 1000            ૨૧.૫
1000 TO 1500             ૨૨
1501 TO 2000           ૨૨.૫
2001 TO 2500           ૨૩
2501 TO 3000           ૨૩.૫
3001 TO  3500          ૨૪
3501 TO  4000          ૨૪.૫
4001 TO 4500            ૨૫
4501 T0  5000             ૨૫.૫
5001 TO 10000            ૨૬
10001 T0  25000          ૨૬.૫
25001  T0  50000          ૨૭
50001 T0 100000          ૨૭.૫
        દરેક  AB મેમ્બરે  દર મહિને  એક પ્રમાણે ૨૪ મહિના મા ૨૪ હોમ  મિટિંગ  કરવાની હોઈ છે , પોઇન્ટ નું કમિશન લેવા માટે.
તેમજ ૨૫ માં મહિના થી દર મહિને  હોમ મિટિંગ  ,  તમારા ટીમ ના AB મેમ્બર ને ટિયા હોમ મિતિંગ  લેવાની હોઈ છે.હોમ મિટિંગ લેવા માટેની ટ્રેનિંગ  આપવામાં આવશે.
_____________________________________
✓ પોઇન્ટ આધારિત વાર્ષિક રિવોડ(D ) ગિફ્ટ રિવોડ : -
      આ રિવોડ  પોતાની ખરીદી પર આધારિત છે. જેમાં ૧૨ માસ સુધી નીચે આપેલ  PV લેવલ  સતત  જળવાઈ રહે તોજ  નીચે મુજબ વાર્ષિક રિવોડ આપવામાં આવશે. જે ગિફ્ટ નાં રૂપ મા છે .
SR N૦  PV              ગિફ્ટ નું નામ         
YLY ( MLY)
(૧)     ૧૦૦ PV       વોલ કલોક - Y
(૨)  ૩૦૦ PV આલકલાઈન બોટલ - Y
(૩)     ૫૦૦  PV    રીસ્ટ વોચ - Y
(૪) ૧૦૦૦  PV    પ્રેસ ,- Y
(૫) ૧૫૦૦ PV    કૂકર - Y - M RICHARGE
(૬) ૨૦૦૦ PV    સિલીંગ ફેન
(૭)  ૨૫૦૦ PV   ટેબલ ફેન
(૮)  ૩૦૦૦ PV    મોબાઇલ
(૯)  ૩૫૦૦ PV     હોમ થિયેટર
(૧૦)  ૪૦૦૦ PV   ટીવી
(૧૧) ૪૫૦૦ PV   વોશિંગ મશીન
(૧૩)  ૫૦૦૦ PV    ફ્રીજ
(૧૪)  ૧૦૦૦૦ PV ઇલેક્ટ્રિક સાયકલ
(૧૫)  ૨૦૦૦૦ PV  ઇલેક્ટ્રિક સ્કૂટર
(૧૬) ૨૫૦૦૦ PV   સોલર સિસ્ટમ (૧૭)  ૫૦૦૦૦ PV   આલકલાઈન જગ (૧૮) ૧૦૦૦૦૦ PV આલકલાઈન મશીન
નોટ : -  આમ ૧ નંબર થી ૧૮ નંબર સુધી કિંમત ચઢતા ક્રમ માં જે આવશે તે પ્રમાણે મળશે.તેમજ નક્કી કરેલ બુક્સ વાચવી  તેમજ YOU TUB સાભળનાર  જ આ રિવોડ નો હક્કદાર બનશે.
✓ બુક્સ નું લીસ્ટ નીચે મુજબ છે.
(૧) RCM મા આવતી દરેક બુક ખરીદી નિયમિત વાંચવી
(૨) બડી સોચ કા બાદ જાદુ
(૩) સવાલ હી જવાબ  હૈ
(૪) લોક વ્યહવાર
(૫) સકારાત્મક વિશે
(૬) બિગ ડેડ પુવર ડેડ
(૭) સમયે સમયે બુક ની લિસ્ટ ઉમેરાશે.
✓ YOU TUBE LIST
(૧) RCM ગુરુકુલ
(૨) UES POGRAM
(૩) દુનિયા નો મોટામાં મોટો ડોકટર
(૪) દુનિયાના ચાર ડોક્ટરો
(૩) સમયે સમયે YOU TUBE નું લીસ્ટ ઉમેરાતું રહેશે.
ઉપર ની કોઇપણ કેશ બેંક કે રિવોડ NSPL BBF કંપની તરફથી મળશે. જે NSPL કંપની નાં અનુભવ તેમજ ઈનકમ પર આધારિત છે.
            જેને માટે RCPPL નાં પોગ્રામ ( વાર્ષિક , દર મહિને , સાપ્તાહિક ,દરરોજ) ,૧૦ થી ૫૦૦૦ પોઇન્ટ  નું રિપર્ચેજ પર ૮૪ માસ મા જઈ શકાશે અને ૧૦૦ માણસો ની ટીમ થી તમારો વિકાસ ૧૦૦ માસ થી ૧૬૮ માસ સુધી મા તમારો સંપૂર્ણ વિકાસ ૧૦૦% થશે.જેને માટે RCPPL ની સિસ્ટમ અને અનુશાસન મા રહેવું જરૂરી છે.

                    પાર્ટ -  ૭.

    સતત ખરીદી ના તફાવત આધારિત રિવોડ
                     આ વિકલ્પ માં
    (૧)  માસિક ખરીદી ૧૦૦ PV ની ઉપર અને ૧૪૯૯ PV ની ખરીદી માં , છ માસ નું ટોટલ જો ૨૫૦૦ PV થી ઉપર થશે , તો RCPPL માંથી માત્ર ૨૫૦૦ PV ના ૧૨% જેટલો પ્રોડક્ટ ફ્રી મળશે ,પરંતુ  જો છ માસિક PV નું ટોટલ જો ૨૫૦૧ PV  ની ઉપર અને ૫૦૦૦ PV કે  તેની નીચે હશે પરંતુ ૫૦૦૦ PV ની ઉપર જશે તો RCPPL માંથી ૨૫૦૦ PV ૧૨% અને NSPL માંથી ૨૫૦૦ PV નાં ૧૨% જેટલો પ્રોડક્ટ ફ્રી મળશે.
(૨) ખરીદી નું છ માસિક ટોટલ જો ૬૦૦ PV  થી  નીચે હશે , તો  PV/૬=     XPV =   Y  રૂ. ની  પ્રોડક્ટ  NSPL માંથી   ફ્રી મળશે.
(૩) દર  મહિને ખરીદી ૧૫૦૦ PV / ૨૫૦૦ PV /૫૦૦૦ PV મા છ મહિનાનું ટોટલ ૯૦૦૦  PV/ ૧૫૦૦૦ PV / ૩૦૦૦૦ PV મા સામાન ફ્રી લેતી વખતે ઉપર નાં ટોટલ થી ઉપર જતું હશે , ત્યારે છ માસિક નાં વધારા ના  PV ટોટલ / ૬ =  X રૂ. ની પ્રોડક્ટ  NSPL માંથી મળશે.
ઉપર ની કોઇપણ કેશ બેંક કે રિવોડ NSPL BBF કંપની તરફથી મળશે. જે NSPL કંપની નાં અનુભવ તેમજ ઈનકમ પર આધારિત છે.
            જેને માટે RCPPL નાં પોગ્રામ ( વાર્ષિક , દર મહિને , સાપ્તાહિક ,દરરોજ) ,૧૦ થી ૫૦૦૦ પોઇન્ટ  નું રિપર્ચેજ પર ૮૪ માસ મા જઈ શકાશે અને ૧૦૦ માણસો ની ટીમ થી તમારો વિકાસ ૧૦૦ માસ થી ૧૬૮ માસ સુધી મા તમારો સંપૂર્ણ વિકાસ ૧૦૦% થશે.જેને માટે RCPPL ની સિસ્ટમ અને અનુશાસન મા રહેવું જરૂરી છે.
                         

                           પાર્ટ  - ૮

  (૪) પોતાની ખરીદી ના મુખ્ય  સમૂહ  ની ખરીદી આધારિત  કેશ બેક

            પોતાની ખરીદી  ની નીચે થતાં  મુખ્ય  સમૂહ થી થતાં ગ્રોથ  PV આધારિત  કેશ બેંક , સિસ્ટમ સાથે અનુશાસન સાથે

      (૧) કમિશન અને રિવૉડ

PV                   કમિશન   રૂ.    
૫૦૦                   ૫૦
૧૦૦૦                ૧૦૦
૧૨૫૦                 ૧૨૫
૧૫૦૦                 ૧૫૦
૧૭૫૦                 ૧૭૫
૨૦૦૦                 ૨૦૦
૨૨૫૦                 ૨૨૫
૨૫૦૦                  ૨૫૦
૨૭૫૦                  ૨૭૫      
૩૦૦૦                ૩૦૦
૩૨૫૦                 ૩૨૫
૩૫૦૦                 ૩૫૦
૩૭૫૦                 ૩૭૫              
૪૦૦૦                ૪૦૦
૪૨૫૦                 ૪૨૫
૪૫૦૦                 ૪૫૦
૪૭૫૦                ૪૭૫
૫૦૦૦                 ૫૦૦
૭૫૦૦                  ૭૫૦
૧૦૦૦૦               ૧૦૦૦
૧૨૫૦૦                ૧૨૫૦
૧૫૦૦૦              ૧૫૦૦
૨૦૦૦૦              ૨૦૦૦
૨૫૦૦૦              ૨૫૦૦
૩૦૦૦૦             ૩૦૦૦
૪૦૦૦૦             ૪૦૦૦
૫૦૦૦૦            ૫૦૦૦
૮૫૦૦૦            ૫૧૦૦
૧૩૦૦૦૦          ૫૨૦૦
૧૭૦૦૦૦            ૫૩૦૦
૨૧૦૦૦૦            ૫૪૦૦
૨૮૦૦૦૦             ૫૫૦૦
૩૫૦૦૦૦              ૫૬૦૦
૫૦૦૦૦૦             ૫૭૦૦
૧૦૦૦૦૦૦            ૫૮૦૦
૨૨૦૦૦૦૦            ૫૯૦૦
૪૮૦૦૦૦૦             ૬૦૦૦
૧૦૦૦૦૦૦૦           ૭૦૦૦
૨૦૦૦૦૦૦૦           ૮૦૦૦
૫૦૦૦૦૦૦૦           ૯૦૦૦
૧૦૦૦૦૦૦૦૦         ૧૦૦૦૦
૨૫૦૦૦૦૦૦૦         ૧૫૦૦૦
૫૦૦૦૦૦૦૦૦         ૨૦૦૦૦
૧૦૦૦૦૦૦૦૦૦        ૩૦૦૦૦
આ કમિશન લેવા  , તમારી નીચે  ઉપરોક્ત PV નો સમૂહ લાગુ પડતો હોય , તો જે તે સમૂહ નું  કેશ બેંક લેવા માટે ૧ નવો સભ્ય  બનાવશો તોજ   લાગુ પડતી કેશ બેક તમોને મળશે. તેમજ નવા આવનાર AB ની ખરીદી ની જવાબદારી લેવી પડશે. તેમજ તમારા ૩૦+૩૦+૨૦+૨૦ = ૧૦૦ નાં પ્રપોજર  માં ગણાશે. તેમજ ૧૦૦ પ્રપોજર થયા બાદ કોઇપણ લેવલ પર ,આ કેસ બેક અટકશે નહીં.
     ઉપર ની કોઇપણ કેશ બેંક કે રિવોડ NSPL BBF કંપની તરફથી મળશે. જે NSPL કંપની નાં અનુભવ તેમજ ઈનકમ પર આધારિત છે.
            જેને માટે RCPPL નાં પોગ્રામ ( વાર્ષિક , દર મહિને , સાપ્તાહિક ,દરરોજ) ,૧૦ થી ૫૦૦૦ પોઇન્ટ  નું રિપર્ચેજ પર ૮૪ માસ મા જઈ શકાશે અને ૧૦૦ માણસો ની ટીમ થી તમારો વિકાસ ૧૦૦ માસ થી ૧૬૮ માસ સુધી મા તમારો સંપૂર્ણ વિકાસ ૧૦૦% થશે.જેને માટે RCPPL ની સિસ્ટમ અને અનુશાસન મા રહેવું જરૂરી છે.

                     પાર્ટ  -  ૯

(૫) પોતાની ખરીદી ના મુખ્ય સમૂહ ની ખરીદી તેમજ અન્ય સમૂહ  ની ખરીદી આધારિત  માસિક આવક
પોતાની ખરીદી X RS
મુખ્ય સમૂહ    અન્ય સમૂહ    માસિક આવક
     PV                PV               RS
૧૫૦૦૦         ૫૦૦૦              ૧૦૦૦+
૩૦૦૦૦   ૧૦૦૦૦                 ૨૦૦૦+
૫૦૦૦૦   ૨૦૦૦૦                 ૩૦૦૦+
૮૫૦૦૦   ૩૦૦૦૦                 ૫૦૦૦+
૧૩૦૦૦૦  ૪૦૦૦૦                 ૭૦૦૦+
૨૧૦૦૦૦   ૫૦૦૦૦                ૧૦૦૦૦+
૨૮૦૦૦૦    ૭૦૦૦૦                ૧૫૦૦૦+
૩૫૦૦૦૦   ૧૧૫૦૦૦               ૨૦૦૦૦+
૩૫૦૦૦૦   ૧૭૦૦૦૦              ૨૫૦૦૦+
૩૫૦૦૦૦    ૨૬૦૦૦૦              ૩૦૦૦૦+
૩૫૦૦૦૦    ૩૫૦૦૦૦              ૪૦૦૦૦+
૫ લાખ          ૫ લાખ               ૫૦૦૦૦+
૧૦ લાખ    ૧૦ લાખ                 ૭૫૦૦૦+
૨૨ લાખ      ૨૨ લાખ              ૧૦૦૦૦૦+
૪૮ લાખ     ૪૮ લાખ                ૧૭૫૦૦૦+
૧ કરોડ       ૧ કરોડ                  ૨૫૦૦૦૦+
૨કરોડ        ૨કરોડ                    ૪ લાખ
૫ કરોડ       ૫ કરોડ                   ૮ લાખ
૧૦ કરોડ     ૧૦ કરોડ                ૧૫ લાખ
૨૫ કરોડ     ૨૫ કરોડ                ૨૫ લાખ
૫૦ કરોડ    ૫૦ કરોડ                 ૫૦ લાખ
૧૦૦ કરોડ  ૧૦૦ કરોડ               ૧ કરોડ
અન્ય સમૂહ માં પોતાની ખરીદી સાથે  ગણવામા
આવે છે.
આ માસિક આવક RCPPL કંપની માંથી માસિક ધોરણે , ગ્રોથ   જાળવી રાખવાથી મળશે.
                    પાર્ટ - ૧૦

(૭) AB( પ્રપોજર ) દ્વારા જોડાયેલ નવા AB  મેમ્બરો નો સમૂહ માં  "AB"  (પ્રપોજર) ને  મળતો  રિવોડ  
            નવી જોઇનીગ રિવોડ : -  જે AB મેમ્બરે  રીપર્ચેજ કેશ બેક માં અનુશાસન માં રહી ભાગ લીધો હોય તેવા AB મેમ્બરો  ને ,  આ રિવોડ માં ભાગ લઈ શકશે.
આમ
જેને  હોમ મિટિંગ ,  પ્લાન  ,   RCM  સ્ટાર ડાયમંડ GROUP WLY મિટિંગ ,  RCM  સ્ટાર ડાયમંડ ગ્રુપ ની માસિક મિટિંગ , MLY  નજીક નાં શહેર માં આશરે  તમારા રહેઠાણ થી  ૫૦૦ કિલોમીટર નાં વિસ્તાર માં  થતો મોટો પોગ્રામ, કંપની વીજીત દર વર્ષે ૧ વખત , કંપની એનીવર્શી ,  ગુરુકુલ , રોયલ CORE  ( PALIVAL ) ગ્રુપ ઝૂમ મિટિંગ સાથે  નિયમિત ૨૪ મહિના પૂરા કરેલ હશે તેને આ રિવોડ તેમજ કેશ બેંક આપવામાં આવશે.
            તમારા મુખ્ય સમૂહ  માં દર પાંચ મેમ્બરે આ રીવોડ આપવામાં આવશે.  પ્રથમ મુખ્ય સમૂહ માં ઓછામાં ઓછા   ૩૦ (પ્રથમ ચરણ ), બીજા ચરણ માં  તમારા અન્ય સમૂહ માં ૩૦  મેમ્બરો બનાવવા નાં હોઈ છે.  આમ દર પાંચ મેમ્બરે ૧૦૦૦૦૦ રૂ .  ની કેશ બેંક ૧૦૦ મહિના સુધી ૧૦૦૦ રૂ.  આપવવા માં આવશે.
પ્રથમ ચરણ  મા  મુખ્ય સમૂહ અને બીજા ચરણ મા અન્ય સમૂહ નો  ટાર્ગેટ પૂરો  કરિયા   બાદ ,
તમારા મુખ્ય સમૂહ નાં ત્રીજા ચરણ મા ૨૦  નવા મેમ્બરો અને  તમlરા અન્ય સમૂહ નાં ચોથા ચરણ મા ૨૦  નવા મેમ્બરો આવીયા ની સાથે સાથે   દર પાંચ મેમ્બરે આ રીવોડ આપવામાં આવશે. દર પાંચ મેમ્બરે ૧૦૦૦૦૦ રૂ . ની કેશ બેંક  ૧૦૦ મહિના મા દર મહિને ૧૦૦૦ રૂ. પ્રમાણે આપવવા માં આવશે.
આમ ઓછામાં ઓછાં ૬૦ મેમ્બરો અને વધુમાં વધુ ૧૦૦ મેમ્બરો  માટે નો સમય ગાળો નીચે મુજબ રહેશે , કેશ બેક   દરેક મેમ્બર નાં  ઓછામાં ઓછાં ૬૦ અને વધુમાં વધુ ૧૦૦ નવા મેમ્બર બને , ટિયા સુધી જ કેશ બેંક મળવા પાત્ર છે .દરેક AB મેમ્બરે ૧૦૦ નવા મેમ્બર માં પ્રપોજર  તરીકે લેવાના હોઈ છે.દરેક નવા AB મેમ્બરો ને  અનુક્રમે પ્રથમ  ચરણ , બીજું ચરણ , ત્રીજું ચરણ અને ચોથું ચરણ મુજબ મેનેજ કરવું.  તેવાજ મેમ્બર ને  દર પાંચ મેમ્બર પૂર્ણ થયે ૧ લાખ રૂ. ની કેશ બેંક સિસ્ટમ  નો લાભ મળશે.  નવા મેમ્બરો શોધવાની સિસ્ટમ નીચે મુજબ છે.
આમ  સિસ્ટમ પ્રમાણે નવા આવનારા  મેમ્બરો ને લાગુ પડશે.
+ સક્રિય અને ગુણાત્મક સિસ્ટમ રીવોદ માં દર ત્રણ દિવસે ૫ નવા મેમ્બરો શોધવા , આ સિસ્તમ માટે જરૂરી ટ્રેનિંગ આપવામાં આવશે.આમ ત્રણ લેવલ  સુધી અથવા
+ દર મહિને ૧  જોઈનિંગ ૧૦૦ માસ સુધી નિયમિત અથવા
+ દર ૧ વર્ષે ૧  જોઈનિંગ
+ બીજા વર્ષે ૨  જોઈનિંગ
+ ત્રીજા વર્ષે ૩  જોઈનિંગ
+ ચોથા વર્ષે ૪    જોઈનિંગ
+ પાંચમા વર્ષે ૫   જોઈનિંગ
+ છઠ્ઠા વર્ષે ૬     જોઈનિંગ
+ સાતમા વર્ષે ૭   જોઈનિંગ
+ આઠમા વર્ષે ૮   જોઈનિંગ
+ નવમા વર્ષે ૯  જોઈનિંગ
+ ૧૦ માં વરસે ૧૦   જોઈનિંગ
+ ૧૧ માં વરસે ૧૧  જોઈનિંગ
+ ૧૨ માં વર્ષે ૧૨ જોઈનીંગ
+ ૧૩ માં વર્ષે ૧૩ જોઇનિગ
+ ૧૪ માં વર્ષે ૧૪ જોઈનિગ
૧૪ વર્ષ મા કુલ જોઇનિંગ નો સરવાળો ૧૦૫ રહેશે
દરેક પ્રપોઝરે પોતાના ૧૦૦ મેમ્બરો (૧૦૦ મેમ્બરો મા પ્રપોજર હોવા જોઈએ) ની ખરીદી માટે જવાબદાર છે.  તેમજ રિપર્ચેજ કેશ બેક પ્રણાલી સિસ્ટમ માટે પણ જવાબદાર રહેશે.
આમ કોઈપણ પ્રકાર ના રિવોદ NSPL કંપની ની ઈનકમ પર આધારિત છે , જેથી કોઇપણ  વાદવિવાદ ઊભો કરવો નહિ. સહકાર આપવો , આપના સહકાર અને કંપની નાં અનુભવથી જ કોઈપણ પ્રકાર ની ઈનકમ ને શેરિંગ કરી શકશુ.
બધાનો સાથ ,   સાથે  દરેક નો વિકાસ થશે .
   ઉપર ની કોઇપણ કેશ બેંક કે રિવોડ NSPL BBF કંપની તરફથી મળશે. જે NSPL કંપની નાં અનુભવ તેમજ ઈનકમ પર આધારિત છે.
                    જેને માટે RCPPL નાં પોગ્રામ ( વાર્ષિક , દર મહિને , સાપ્તાહિક ,દરરોજ) ,૧૦ થી ૫૦૦૦ પોઇન્ટ  નું રિપર્ચેજ પર ૮૪ માસ મા જઈ શકાશે અને ૧૦૦ માણસો ની ટીમ થી તમારો વિકાસ ૧૦૦ માસ થી ૧૬૮ માસ સુધી મા તમારો સંપૂર્ણ વિકાસ ૧૦૦% થશે.જેને માટે RCPPL ની સિસ્ટમ અને અનુશાસન મા રહેવું જરૂરી છે

                  પાર્ટ - ૧૧

                 લીડર RIVOD

(૧) શોપ ટ્રેનિંગ
(૨) બેઝિક  સાથે નાં ૨૧ નિયમો
(૩) સક્રિય અને ગુણાત્મક  જોઇનીગ માટે નાં અભિયાન પ્રચાર માટે નાં ૨૧ નિયમો
(૪) વાઈટલ લેવલ થી સ્ટાર ડાયમંડ લેવલ નાં ૨૨ ઈનકમ  સ્ટેપ.
(૫) ટ્રેનર બનાવવા ની ટ્રેનિંગ ,  ટીમ માટે
(૬) પ્રોડક્ટ ટ્રેનિંગ
(૭) DTW ટ્રેનિંગ
(૮) LDP ટ્રેનિંગ
(૯) ઓછામાં ઓછું ૧ લાખ મેમ્બર નું નેટ બનાવવા માટેની ટ્રેનિંગ
(૧૦) સેલ્ફ શો રૂમ પર ટ્રેનિંગ
(૧૧) માઈન્ડ પાવર , NLP ,EPS , TA ,TTT ની ટ્રેનિંગ
(૧૨) ગુરુકુળ દ્વારા  જીવન ધોરણ અને અભિયાન પ્રચાર ની ટ્રેનિંગ.
(૧૩) કોઇપણ પોગરામ ની ઓન લાઈન અને ઓફ લાઇન થી ટીમ મેમ્બરો ની હાજરી  વિશે ની સિસ્ટમ.
(૧૪) તેજસ  બુનિયાદ , તેજસ , તેજસ (PUC , WANDER WALD , WANDER QVIK , ડિસ્પ્લે વોલ , ડેપો ) , ઉડ્ડાણ, ULP, ઉમંગ , વીર - વિરજ્ઞાના , કિશોલ , ગુદ્દોટ , હરિત્સનજીવની ,
       ઉપર ની કોઇપણ કેશ બેંક કે રિવોડ NSPL BBF કંપની તરફથી મળશે. જે NSPL કંપની નાં અનુભવ તેમજ ઈનકમ પર આધારિત છે.
                     જેને માટે RCPPL નાં પોગ્રામ ( વાર્ષિક , દર મહિને , સાપ્તાહિક ,દરરોજ) ,૧૦ થી ૫૦૦૦ પોઇન્ટ  નું રિપર્ચેજ પર ૮૪ માસ મા જઈ શકાશે અને ૧૦૦ માણસો ની ટીમ થી તમારો વિકાસ ૧૦૦ માસ થી ૧૬૮ માસ સુધી મા તમારો સંપૂર્ણ વિકાસ ૧૦૦% થશે.જેને માટે RCPPL ની સિસ્ટમ અને અનુશાસન મા રહેવું જરૂરી છે.
પાર્ટ - ૧૨
✓ NSPL કંપની RULES
✓  RCP કંપની ની સિસ્ટમ વિશે અભિયાસ
કંપની ની   ઝૂમ અથવા YOU TUB સાંભળવી ,  તેમજ UES નાં પોગ્રામ તેમજ નક્કી કરેલ RCM ની બૂકો તેમજ અન્ય બુંકો નો આભિયાસ
✓ NSPL સિસ્ટમ વિશે   અભિયાસ
અભિયાસ માટે NSPL નાં ૧૫ પાર્ટ નું વારંવાર રટણ કરવું. ઉપર નાં  પાર્ટ   ટીમ વર્ક થી જ  પ્રયાસો કરી સફળ બનાવી શકાય છે. આથી આપણા પ્રયાસો થી જ શક્ય બનાવી શકાશે.
        આમ આ કંપની કોઇપણ પ્રકાર ની પ્રોમિસ આપતી નથી પરંતુ કંપની નો અનુભવ અને આપના મેમ્બરો નો પ્રયાસ જ સફળ બનાવી શકાશે.
       ઉપર ની કોઇપણ કેશ બેંક કે રિવોડ NSPL BBF કંપની તરફથી મળશે. જે NSPL કંપની નાં અનુભવ તેમજ ઈનકમ પર આધારિત છે.
પાર્ટ - ૧૩માં નીચે મુજબ ની માહિતી નો સમાવેશ થાય છે.
(૧) નેટવર્ક ની દુનિયામાં શરુઆત
(૨) નેટવર્ક ની ભારત માં શરૂવાત
(૩) નેટવર્ક શું છે
(૪)નેટવર્ક કેમ કરવું જોઈએ.
(૫) નેટવર્ક પ્રોડક્ટ   સાથે
(૬) જિંદગીમાં પેઢી દર પેઢી નાં નેટવર્ક નું વિજન નું ચિતરણ
(૭) નેટવર્ક થી જીવન ધોરણ તેમજ ધંધો ,નોકરી ,ખેતીવાડી , કંપની નું સ્ટાર્ટઅપ
(૮) નેટવર્ક થી  રિજન , વિજન અને મીશન   નો ગોલ નક્કી કરવો
(૯) સ્વપ્નાઓ  નેટવર્ક થી પૂર્ણ
(૧૦) નેટવર્ક અભિયાશ
✓ પ્રેક્તિકલ
✓ પાર્ટ ૩ નાં રીપર્ચેજ પોઇન્ટ સલેબ આધારિત                                          એજ્યુકેશન
✓ નેટવર્ક ઈન kg
✓ નેટવર્ક  ઈન પ્રાઈમરી સ્કૂલ
✓ નેટવર્ક  ઈન  મિડલ સ્કૂલ
✓ નેટવર્ક ઈન  સેકન્ડરી સ્કૂલ
✓ નેટવર્ક ઈન હાયરસેકન્ડ્રી સ્કૂલ
✓ નેટવર્ક  ઈન  કૉલેજ
✓ નેટવર્ક ઈન  પોસ્ટ ગ્રેજ્યએશન
✓ નેટવર્ક ઈન  PHD
✓ નેટવર્ક ઈન ઓન લાઇન ,ડિજિટલ માર્કેટિંગ , મીડિયા ,ઝૂમ મિટિંગ ,મેન્યુઅલ મિટિંગ
✓ મલ્ટી લેવલ માર્કેટિંગ બુક્સ ,e books ,vidiyo ક્લીપ
✓ નેટવર્કર નાં ગુણો
✓ પ્રોડક્ટ્સ ટ્રેનિંગ
✓ સોફ્ટવેર
✓ કમ્પ્યુટર ,ટેબ્લેટ ,મોબાઈલ ,અન્ય instrument
પાર્ટ  -  ૧૪
સરકારશ્રી  ના કાયદાઓ (પાર્ટ - ૧૩)
પાર્ટ - ૧૫
NSPL માં જનરેટ થતી ઈનકમ ટેબલ અને બેલેન્સ  સીટ


Be the part of our unique venture because from small beginnings come great things.

images

Our Mission

In our mission to make India Healthy & Wealthy, we have developed a range of daily consumable products. The dream of the founder of Bill Back Future is to transform lives followed by a very holistic approach of developing each and every product.We want to be known for our Values, Development, Teachings, Reliability, Flexibility, Responsiveness & Innovative Services.
Aim is to delight you: Our Aim is to make your Dreams come True With the help of the most talented and versatile Leaders with a youthful exuberance and human trainer, motivational and eminent speakers, who have already set a benchmark in the field of Direct Selling & Referral Marketing with experience of a decade and a visionary outlook of the founders, With their strong dedication, these leaders are reasons behind the smile of thousands of families across the world.

images

Our Vision

Mission & Vision Content ફોર NSPL BBF PVT LTD

aam કંપની નાં વિજન અને મિશન પ્રમાણે  ,જ્યારે પણ દરેક મેમ્બર ની ૧ લાખ નવા મેમ્બર ની ટીમ RCPPL અને NSPL તેમજ ટીમ વર્ક  દ્વારા , સિસ્ટમ મુજબ ૧૮૦ માસ મા , સક્રિય મેમ્બરો દ્વારા સક્ય છે ,  જે મેમ્બર   ૧૮૦ માસ સક્રિય રહી કામ  કરશે   તે મેમ્બર  ને અકલ્પનીય આવક મળશે. જે ઓછામાં ઓછી સાત પેઢી સાચવી  શક્શો.

આમ તો સમર્પણ ભાવથી કામ કરશો તો ૫  વર્ષ માં  જ ઉપરોક્ત રીજલ્ટ ૧૦૦ % શક્ય છે.

✓જે ઈનકમ લેવલ નાં ૨૧ પગથિયાં દ્વારા શક્ય છે.

✓ ૨૧ સક્રિયતા નાં  નિયમો.

✓ RCPPL નાં ૨૧   નિયમો માં  ૬ બેઝિક ,૮ એડવાન્સ ( કોર ) , ૭: કોર્પોરેટ  (કોડીનરી ). 

આમ ઉપરોક્ત વિગતો માં માસ્ટર બનાવવા થી વિજન  અને મિશન સુધી ૧૦૦%

Grievance Cell

we understand your needs and providing better service for you

News & Events

Providing News and Events So Everyone connected with organization.